<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

આંશલ ભાજેશભાઇ બોરીચાને 99.20 PR: UPSC કરવાનું સપનું

રાજકોટ તા. ૯: સમાજમાં દીકરીઓ પોતાના હક્ક અને ફરજોથી માહિતગાર થશે તો જ આવનારા સમયમાં સમાજ વધુ સશકત અને મજબૂત બનશે...દેશ અને સમાજમાં દીકરીઓ વધુ શિક્ષિત બનશે તો જ સમાજ સશકત બનશે..બોરીચા (આહીર) સમાજનું ગૌરવ વધારતી આંશલ ભાવેશભાઇ બોરીચાએ ધો. ૧ર ની પરીક્ષામાં ૯૯.ર૦ પીઆર મેળવ્‍યા છે. તેઓ પિતાના સમાજ સેવાના કાર્યથી પ્રેરાયને પોતે પણ યુપીએસસી કરીને સમાજ અને દેશની સેવા કરવાનું સપનું જોઇ રહી છે. આંશલને તેના પિતા ભાવેશભાઇ મો. ૯૯૦૪૩ ૦૦૦૦૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:32 PM IST)