<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મનાલી પ્રવાસે ગયેલા છાત્રોને હેરાનગતિ સામે એન.એસ.યુ.આઇની રજુઆતો

રાજકોટઃ શહેરની મહાત્‍મા ગાંધી શાળાના ૪૫ વિદ્યાર્થીઓ મનાલી ખાતે પ્રવાસે ગયા હતા. જયાં તેઓને વરસાદમાં ફસાણા હતા અને જીવ જોખમમાં મુકાયો હતો.. આ સામે મહાત્‍મા ગાંધી સ્‍કુલના સંચાલકોને એન.એસ.યુ.આઇ. રોહિતસિંહ રાજપુતની આગેવાનીમાં રજુઆત કરવામાં આવી હતી. તે સમયની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:46 PM IST)