<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મોઢ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં સુપર સોલિડ જાયન્‍ટ્‍સ ટીમ વિજેતા

રાજકોટ : મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન રાજકોટ દ્વારા રાજકોટ મોઢ વણિક જ્ઞાતિ માટે સૌપ્રથવાર MPL SEASON -૧ મોઢ પ્રીમિયર લીગ ર્ંબોક્‍સ ક્રિકેટ ટુર્નામેર્ન્‍ટંનું આયોજન કરવામાં આવતા જ્ઞાતિની મહિલા, પુરૂષો અને બાળકોની મળી કુલ ૧૪ ટીમએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટના ટાઇટલ સ્‍પોન્‍સર્સ તરીકે છાપીયા ફાયનાન્‍સ કન્‍સલ્‍ટિંગ ગ્રુપના યદિત કિરેનભાઈ છાપીયાનો સહયોગ મળેલ હતો. ઉપરાંત વિવિધ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા ટિમ સ્‍પોન્‍સરશિપનો સહયોગ મળેલ. જેમાં રેન ફાર્માના ભાવિકભાઈ વોરાની રેઇન રીગલ ટિમ, મિડલેન્‍ડ ગ્રુપના અરવિંદ ભાઈ શાહની સોલિડ સુપર જાયન્‍ટસ ટિમ, અક્ષતભાઈ આશિષ ભાઈ પટેલની અમુર કિંગ્‍સ ટિમ,  અજયભાઈ ગઢીયાની યમુનાજી કિંગ્‍સ ટિમ, કસક એન્‍ટપ્રાઇઝના  કૌશિકભાઈ કલ્‍યાણીની રામાંરૂદ્રા રોયલ ટિમ, આર ડી પાઇપ એન્‍ડ ઇરીગેશનના રાજભાઈ દીપુભાઈ શાહની આર ડી રેબેલ ટિમ, શિતલ એન્‍જીનીયરીંગ કોર્પોરેશનના વિશાલભાઈ ભાડલીયાની શિતલ સનરાઇઝર ટિમ, ઉત્‍સવ ડેવેલોપર્સના મોહિતભાઈ રાઠોડની ઉતસવ લાઇન્‍સ ટિમ, મનીષ સ્‍ટેશનરી માર્ટના આશિષભાઈ પરીખની મનીષ ટાઇટન્‍સ ટિમ, વિકાસ સ્‍ટવના યશભાઈ રાઠોડની વિકાસ ચેલેન્‍જર  ટિમ, વિકાસ પબ્‍લિસિટીના રીશીતભાઈ મહેતાની વિકાસ ફાઈટર ટિમ, યંગ સ્‍ટાર ઇવેન્‍ટના ચિંતનભાઈ મહેશભાઈ વોરાની યંગસ્‍ટર વોરિયર ટિમ  તથા ધ અલ્‍કેમીડ્રિપના ભાગ્‍યેશભાઈ વોરાની ૨  વુમન્‍સ ટિમોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત સર્પોટિંગ સ્‍પોન્‍સર્સમાં  ગ્રાઉન્‍ડ સ્‍પોન્‍સર્સમાં વિઝડમ સ્‍કૂલના ઝીલ ભવ્‍ય દોશી, મેડિકલ સ્‍પોન્‍સર્સમાં સામયક હોસ્‍પિટલના ડો.નીરજ મહેતા, ફોટોગ્રાફી સ્‍પોન્‍સર્સમાં શ્રીજી ઇલેક્‍ટ્રોવિઝનના કેતનભાઈ પારેખ તથા બાઉન્‍ડરી સ્‍પોન્‍સર્સમાં પારેખ એકાઉન્‍ટ એન્‍ડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કન્‍સલ્‍ટન્‍સીના શ્‍યામલભાઈ પારેખનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. સૌનો જુસ્‍સો અને ઉત્‍સાહ વધારવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સામાજિક અગ્રણી અનુપમભાઇ દોશી, મોઢ વણિક યુવા ગ્રુપના પ્રેસિડેન્‍ટ, મોઢ મહોદય સંસ્‍થાના કારોબારી સદસ્‍ય તથા રાષ્‍ટ્રીય મોઢ અગ્રણી એવા  કિરેનભાઈ છાપીયા, મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્‍યેશભાઈ વોરા, મોઢ વણિક માતંગી પાટોત્‍સવ સમિતિના પ્રમુખ મહેન્‍દ્રભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા, મોઢ વણિક સમાજના મંત્રી અતુલભાઈ વોરા, મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઈ કલ્‍યાણી તેમજ મનીષભાઈ પટેલ તથા દિપક ભાઈ કલ્‍યાણી, મોઢ વણિક યુવા ગ્રુપના ચેરમેન કેતનભાઈ મેસ્‍વાણી તથા મંત્રી કેતનભાઈ પારેખ, મોઢ વણિક મહિલા મંડળના રીપલ બેન છાપિયા, શુષમાબેન મહેતા, મોઢ વણિક મહિલા સત્‍સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્વિનભાઈ પટેલ  તેમજ મોઢ વણિક જ્ઞાતિ શ્રેષ્‍ઠિઓ રમેશભાઈ જીવાણી, કિશોરભાઈ જીવાણી, અશ્વિનભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, અરવિંદભાઈ શાહ, દીપુભાઈ શાહ, અજયભાઇ ગઢીયા, કૌશિકભાઈ કલ્‍યાણી, આશિષભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, હેમલભાઈ મોદી, સાવનભાઈ ભાડલીયા, કાશ્‍યપભાઈ ભાડલીયા, વિશાલભાઈ ભાડલીયા, મોહિતભાઈ રાઠોડ, મનોજભાઈ કલ્‍યાણી સહિતના, જ્ઞાતિઅગ્રણીઓ તથા ક્રિકેટ રસિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. હાઇ વોલ્‍ટેજ મેચમાંથી ભાવિકભાઈ વોરાની રેઇન રીગલને હરાવી અરવિંદભાઈ શાહની સુપર સોલિડ જાયન્‍ટ્‍સ ટિમ  MPL સીઝન -૧ ની વિજેતા ટિમ બની હતી. બોક્‍સ ક્રિકેટ ટુર્નામેન્‍ટ  ને સફળ બનાવવા ફાઉન્‍ડર મેમ્‍બર્સ યશ રાઠોડ, શ્રેયાંસ મહેતા અને પ્રશાંત ગાંગડિયા,  ઓફિસ બેરર ૨૦૨૪ : ચિતંન વોરા, નિશા ધ્રાફાણી, વિક્રમ દોશી , ચૈતાલી શાહ અને સૌરભ ભાડલીયા  તેમજ ટિમ  મેમ્‍બર્સ દર્શિત વોરા, આદિત્‍ય વોરા, પ્રથમ મહેતા, રિચા દોશી, વિરલ પારેખ તથા કિશન પારેખે જહેમત ઉઠાવી હતી.

(4:58 PM IST)