તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા ફી ન્યુરોપેથી કેમ્પ યોજાયો

રાજકોટ : રાજકોટ લોકોના સ્વાસ્થ્ય માટે અવિરત કાર્યરત કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ફ્રી ન્યુરોપેથી ચેક અપ (ચેતતંત્રની તપાસ) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટર દ્વારા અત્યાધુનિક મશીનથી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૭પ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. યુનાઇટેડ કેર હોસ્પિટલ દ્વારા નિષ્ણાંત તબીબોના કેમ્પનું આયોજન કરવામાં આવેલુ છે.
(5:06 PM IST)










