<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

બપોરે ૨:૩૦ વાગે

રાજકોટમાં ૪૧.૨ ડીગ્રીઃ સાંજે ફરી વાતાવરણ પલટાશે?

રાજકોટ શહેરમાં આજે ફરી ગરમીમાં થોડો વધારો થયો છે ભેજનું પ્રમાણ ૨૦ ટકા અને પવનની ગતિ ૧૦ કિ.મી.ની છે ગઇકાલની જેમ આજે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે

(4:05 PM IST)