તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 16th May 2024
જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના કારોબારી સભ્યો બિનહરીફ જાહેરઃ પ્રમુખપદે મયુરભાઇ આડેસરા

રાજકોટઃ જેમ્સ એન્ડ જ્વેલરી એસો. રાજકોટની કારોબારી સમિતિના તા. ૧/૪/૨૪ થી ૩૧/૩/૨૭ સુધીના સત્ર માટે સભ્યો બિનહરીફ જાહેર થયેલ છે. જેમાં પ્રમુખ શ્રી મયુરભાઇ આડેદરા, મંત્રી શ્રી મનીષભાઇ ભગદેવ (ઉદયભાઇ), ખજાનચીશ્રી જીગ્નેશભાઇ લાઠીગરા, ઉપપ્રમુખ શ્રી-પ્રજ્ઞેશભાઇ રાણપરા, ધર્મેશભાઇ પાટડિયા, હર્ષદભાઇ રાણપરા, સહમંત્રીશ્રી લવકેશભાઇ શાહ, દિનેશભાઇ રાણપરા, સહખજાનચી શ્રી હરેશભાઇ આડેસરા, સુબોધનભાઇ રાધનપરા, કારોબારીઓ વિજયભાઇ પારેખ, દિવ્યેશભાઇ પાટડિયા, કનૈયાલાલ રાજપરા, નિરેનભાઇ બારભાયા, સંજયભાઇ પરમાર, નીલેશભાઇ કાત્રોડિયા, કિશનભાઇ રાજાણી, જગદીશભાઇ ઝીંઝુવાડીયા હાલમાં સંસ્થામાં ૪૩૦ સભ્યો કાર્યરત છે અને હોલમાર્કીંગના કાયદા, નવી ટેકનોલોજી, એકસપોર્ટ સહિતની બાબતો અંગે સંસ્થા દ્વારા કાર્યક્રમો યોજાતા હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:45 PM IST)










