<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

માધાપર બ્રીજના સાઇડ રોડ પરની વોરા સોસાયટીના પ્‍લોટની જમીન સંપાદન અંગે ૧ર૪૮૦ની કિંમત ફાઇનલ કરાઇઃ પ્રભવ જોષી

રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે માધાપર બ્રીજના સાઇડ રોડ પરની વોરા સોસાયટીના પ્‍લોટની જમીન સંપાદન અંગે રીવોર્ડ ૧ થી ર દિવસમાં જાહેર થશેઃ અંદાજે ૬ર૦૦ સ્‍કવેર ફુટ જગ્‍યા અંગે ૧ કરોડ ૭૬ લાખ આસપાસ રકમ થશે. જો કે, સુનાવણી દરમિયાન વોરા સોસાયટી તરફથી જમીનના બદલામાં જમીન મંગાયેલ. પરંતુ આવો હાલ કોઇ નિયમ નહી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે

(9:29 PM IST)