<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

સરગમ કલબ દ્વારા સમર ટ્રેનિંગ કલાસીસનું સમાપન

ભાગ લેનાર બહેનોને સર્ટીફીકેટ-મોમેન્ટો-ગીફટ વાઉચર એનાયત

રાજકોટ ઃ સરગમ કલબ દ્વારા કોટક સ્કુલના સહયોગથી બહેનો માટે સમર કલાસીસનું આયોજન કરાયુ હતુ. જેમાં જૈનબબેન સામ, લીનાબેન જોલાપરા, મીરલબેન ખારેચા, ભરતભાઇ દુધકીયા, રાધિકાબેન મકવાણા, આરૃશિબેન શાહ, નયનાબેન જૈન, રીનાબેન કંટ્રોડીયા, અલ્પાબેન ચૌહાણ, મેઘાબેન પારેખ, નલીનીબેન ભીંડોરાએ બહેનોને જુદી જુદી તાલીમ આપી હતી. ભાગ લેનાર તમામ બેહનોને સર્ટીફીકેટ તેમજ બાન લેબસ દ્વારા મોમેન્ટો અને ગીફટ વાઉચર એનાતય તકરવામાં આવ્યા હતા. સમર કેમ્પમાં ધ કો.ઓ.બેંક ઓફ રાજકોટ, બાન લેબ્સ, રાધિકા જવેલર્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, જોહર કાર્ડસ, રાજકોટ કેળવણી મંડળનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જશુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ડો. અલ્કાબેન ધામેલીયા, છાયાબેન દવે, સુધાબેન ભાયા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા, ભાવનાબેન મહેતા, સુધાબેન દોશી, મધુરીકાબેન જાડેજા, ઉર્વશીબેન ટાંક, હેતલબેન થડેશ્વર, અર્ચનાબેન જોશી, ગીતાબેન ઉનાગર, મિતલબેન ચગ, કલ્પનાબેન રાજયગુરૃ તેમજ લેડીઝ કલબના કમીટી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી.

(2:42 PM IST)