<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગરમીનો હાહાકાર જારી... રાજકોટમાં ૪૧.૮ ડિગ્રી

આકરા તાપ સાથે ગરમી બફારાનો દોર જારી છે. ૧૮ કી.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઇ રહ્યા છે. ગરમીનો દોર હજુ જારી રહેશે.

(3:45 PM IST)