<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કોઠારીયા-વાવડી ગામના સરકારી ખરાબામાં પ૦થી વધુ કોમર્શીયલ-ઔદ્યોગિક દબાણો તમામને નોટીસો ફટકારતા મામલતદાર મકવાણા આવતા અઠવાડિયે ૩પ કરોડની જમીન ખૂલ્લી કરાશે

રાજકોટ કલેકટરની સૂચના બાદ દરેક મામલતદાર દ્વારા દબાણો દૂર કરવા અંગે કાર્યવાહી ચાલી રહી છેઃ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમની ટીમે સર્વે બાદ અંદાજે પ હજાર ચો.મી. જમીન ઉપર કોઠારીયા-વાવડીમાં પ૦ જેટલા કોમર્શીયલ-ઔદ્યોગિક દબાણો ઉભા થઇ જતા નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ ગોહીલ બપોરે રૂબરૂ દોડી ગયા છેઃ અને આવતા અઠવાડિયે ૩પ કરોડની જમીન ખુલ્લી કરાવવા તમામને નોટીસો ફટકારી છે.

(4:14 PM IST)