News of Friday, 24th May 2024
અકિલા ન્યુઝ : કોંગ્રેસના પ્રવક્તાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમા કરેલી RTIમાં થયા ચોકાવનારા ખુલાસાઓ, કેમ્પસમા શૈક્ષણિક સ્ટાફની 44% તો બિનશૈક્ષણિક સ્ટાફના વર્ગ-4ના 80% વર્ગ-3 ના 77% અને વર્ગ-2 ની 42% જગ્યાઓ ખાલીખમ ખુદ કુલપતિ અને રજિસ્ટાર પણ ઇન્ચાર્જ રોહિતસિંહ રાજપુત.
(1:06 PM IST)










