<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

અકિલા ન્યુઝ : ભારે ગરમી વચ્ચે ધગધડત તાપમાં લોકો રહી નથી સકતા તો સિવિલ હોસ્પિટલના દર્દીઓનું શું થતું હશે, દર્દીઓ ઘરેથી પંખા, કુલર લઇ આવ્યા, સિવિલ તંત્રના અધિકારીઓ AC ચેમ્બરમાં મસ્ત.

(12:31 PM IST)