<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

કોર્પોરેટર નિલેશભાઇ જલુ દ્વારા વોર્ડ નં. ૧૪માં છાશ વિતરણઃ ૩૫ હજાર લોકોએ લાભ લીધો

રાજકોટઃ શહેરનાᅠવોર્ડ નં.૧૪માં આવતા અલગ અલગ વિસ્‍તારોમાં મુખ્‍ય મેઇન પોઇન્‍ટ ઉપર તા.૧૫થી  છાસનુ વિતરણ કરેલ. જેમાં, દરરોજ મુખ્‍ય બે પોઇન્‍ટ ઉપર ૨૫૦ કિલો દહિના ઘોરવાની છાશ બનાવવામાં આવેલ. જેમાં, ૩,૩૦૦ થી ૩,૫૦૦ લોકો છાશ પીવાનો લાભ લીધેલ, તેમજ કુલ દસ દિવસ ૨,૫૦૦ કિલો ઘોરવાની છાશ બનાવીને ૩૫,૦૦૦ લોકોએ છાશનો લાભ લીધો. વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર નિલેશભાઇ જળુ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, ગરીબોની જઠારગ્ની ઠારવા છાશ વિતરણ કરાઇ રહ્યું છે. આ છાશ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રીઓ, મેયરશ્રી, શહેર ભાજપના આગેવાનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સમાજના આગેવાનશ્રીઓ, સંતો-મહંતો તેમજ વોર્ડના પ્રમુખ, કાર્યકર્તાઓ દ્વારા ᅠહાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી લોકોને ગરમીમાં રાહત અપાવી એક ઉમદા કાર્ય કરેલ હતું. આ છાશ વિતરણ સેવાકાર્યમાં ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, પુર્વ સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, પુર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલીયા, ડો.માધવભાઇ દવે, કરણાભાઇ માલધારી, ધનસુખભાઇ ગોહેલ, પુર્વ મેયર અશોકભાઇ ડાંગર, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, નરેન્‍દ્રભાઇ સોલંકી(બાપુ), બાર એસોશીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, જીતુભાઇ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, નેહલભાઇ શુક્‍લ, દેવાંગભાઇ માકડ, કેતનભાઇ પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, સુરેન્‍દ્રસિંહ વાળા, કંચનબેન સિધ્‍ધપુરા, નરેન્‍દ્રભાઇ ડવ, સુરેશભાઇ વસોયા, રવજીભાઇ મકવાણા, રૂચીતાબેન જોષી, ગૌતમભાઇ ગોસ્‍વામી, પ્રવિણભાઇ નિમાવત, જયદીપભાઇ જલુ, મહેશભાઇ રાઠોડ, રમેશભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ જોશી, શૈલેશભાઇ હાપલિયા, પિયુષભાઇ શાહ, બોલબાલા ટ્રસ્‍ટના જયેશભાઇ ઉપાધ્‍યાય, તુલસીદાસ ગોંડલીયા, જે.પી. ધામેચા, બાબુભાઇ માટીયા, દિપકભાઇ મકવાણા, નાનુભાઇ સબાડ, વિપુલભાઇ માખેલા, રમેશભાઇ કિયાડા, વૈશાલીબેન મહેતા, સંદીપભાઇ ડોડીયા, જીણાભાઇ ચાવડા, ભનુભાઇ પટેલ, હીરેનભાઇ ગોસ્‍વામી, જયેશભાઇ પાઠક, રાજનભાઇ સિંધવ, અશોકભાઇ ગોરવાડીયા, મનસુખભાઇ તલસણીયા, અજીતસિંહ રાજપુત, મુન્નાભાઇ બાલાસરા, વિનુભાઇ કુવાડીયા, કમલેશભાઇ સિધ્‍ધપુરા, સમિરભાઇ પરમાર, પ્રવિણભાઇ સિધ્‍ધપુરા, અરવિંદભાઇ પાટડીયા, રસિકભાઇ બદ્રકીયા, એડવોકેટ વડગામા સાહેબ, અરવિંદભાઇ દલસાણીયા, સોમભાઇ ભાલીયા, ભીખુભાઇ ડાભી, પ્રતાપભાઇ, ગંભીરસિંહ પરમાર, જગદીશભાઇ કીયાડા, રાજુભાઇ ટાંક, હરીભાઇ રાતડીયા, નરેશભાઇ પ્રજાપતી, ખેતશીભાઇ માલી, મહેશભાઇ મિયાત્રા, રાજુભાઇ લીલા, કેયુરભાઇ મશરૂ, માણસુરભાઇ વાળા, રમેશભાઇ દોમડીયા, રમેશભાઇ પંડ્‍યા, ધર્મેશભાઇ ડોડીયા, નરેન્‍દ્રભાઇ મકવાણા, ગિરિશભાઈ પોપટ, નિલેશભાઇ પાટડીયા, મુન્નાભાઇ બંસીધર, રઘુભાઇ બોળીયા, આશિષ ટાંક, જયદિપ સમોયા, બકુલ ચોટલીયા, નરેન્‍દ્રભાઇ કુબાવત, મહેશભાઇ બારડ, પ્રજ્ઞેશભાઇ ત્રિવેદી, કનકસિંહ ઝાલા, જયોત્‍સનાબેન હળવદીયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, હિનાબેન પટેલ, અરૂણાબેન વગવાડીયા, અવનીબેન બગડાઇ, દિપાલીબેન વોરા, અલ્‍પાબેન ભટ્ટી, મનુભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ ડવ, પવનભાઇ સુતરીયા, બકુલભાઇ મકવાણા, ખિમજીભાઇ મકવાણા, મહેશભાઇ ચૌહાણ, હિતેશભાઇ ચાવડા, રાજુભાઇ બુધ્‍ધદેવ, જતિનભાઇ સવસેટા, મનુભાઇ જોબનપુત્રા, પ્રતાપભાઇ છાટબાર, સમિરભાઇ મહેતા, ઇલુભાઇ સમા, પપુભાઇ સમા, અસલમભાઇ દલ વગેરે આ સેવા કાર્યમાં ઉપસ્‍થિત રહ્યા હતા..

(3:31 PM IST)