<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

બોલો રાજકોટ એસ.ટી. ડીવીઝનની પણ ઘોર બેદરકારી બહાર આવીઃ અગ્નિકાંડ બાદ ચેકીંગ કરતા ફાયર સેફટીની પાઇપ લીકેજ-તૂટેલી હતી-પાણી ભરેલુ નહોતું...

રાજકોટમાં ભયાનક અગ્નિકાંડ સર્જાઇ ગયોઃ આ બધું જાણ્‍યા બાદ રાજકોટ એસ.ટી. ડીવીઝનના તંત્રની ઘોર બેદરકારી છતી થઇઃ જયાં હજારો મુસાફરો દરરોજ આવ-જા કરે છે તે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર ગઇકાલે ફાયર સેફટી અંગે ચેકીંગ કરતા અનેક ભોપાળા છતાં થયાઃ ફાયર સેફટી અંગેની પાઇપ લાઇન તૂટેલી અને લીકેજ હતીઃ પાણી ભરેલું નહોતું: પરીણામે અધીકારીઓ દોડયા બધું ચેક કરી સરખું કર્યું...આજથી બધુ રાબેતા મુજબ થતા હાશકારો અનુભવ્‍યો...

(3:46 PM IST)