<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

મોડી સાંજે રાજકોટના હનુમાનમઢી પાસે એસટી બસમાં આગ લાગી

એસટી બસના ડ્રાઇવર અને કંડકટર તમામ મુસાફરોને બસની બહાર કાઢ્યા

રાજકોટ શહેરમાં હનુમાન મઢી પાસે એસટીની બસમાં અત્યારે સાડા સાત વાગ્યાની આસપાસ આગ લાગ્યા હોવાનું જાણવા મળે છે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર તમામ મુસાફરોને બસની બહાર કાઢ્યા છે

(8:03 PM IST)