તા. ૩૧ જુલાઇ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૭ ગુરૂવાર
News of Monday, 3rd June 2024
રાવળદેવ સમાજ દ્વારા કલેકટરને આવેદન...

રાજકોટઃ આજે કલેકટર કચેરી ખાતે રાવળ દેવ જોગી-યોગી સમાજ દ્વારા કથાકાર જયદેવ મહારાજ વિરૂધ્ધ કલેકટરને આવેદન પાઠવી રાવળ દેવ સમાજના ભૂવાઓ વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તે સંદર્ભે જયદેવ મહારાજ સામે કડકમાં કડક કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરી ત્વરીત પગલા લેવા માંગણી કરાઇ હતી
(4:33 PM IST)










