News of Saturday, 8th June 2024
રાજીવનગરના આરીફને દારૂ ચોરી જતો હોવાની શંકા કરી ધોકાવાયો!
રિક્ષાચાલકને પહેલા બજરંગવાડીમાં લઇ જવાયો, ત્યાંથી મનહરપુર લઇ જઇ ધોલધપાટ થયાનો આક્ષેપઃ મહિલા બૂટલેગરના પુત્ર સહિતનાએ મારકુટ કરીઃ પોતે તક જોઇ ભાગી ગયાનું કથન

(3:54 PM IST)










