<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ

‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા''ના ધ્‍યેયને વરેલી સેવા સંસ્‍થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા તાજેતરમાં ૧૦૬ જરૂરિયાતમંદ લોકોને ગોળ, ખાંડ, મમરા, કાી ખીચડી, પૌવા, રવાનો લોટ, સેવ, પાપડ, નમક, છાસના પેકેટ સહીતની અનાજની કીટનું વિતરણ તથા જરૂરિયાત વાળાને લખવાના ચોપડાનું વિતરણ થયેલ જેનો પ્રારંભ જે. ડી. ઉપાધ્‍યાયના હસ્‍તે થયો હતો જેમાં પ્રમુખ સ્‍થાને હિતેશ મહાદેવ, ચિરાગભાઇ ધામેચા, રજનીભાઇ સાતા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા

(3:52 PM IST)