<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

અકિલા ન્યુઝ : રાજકોટ મેટોડામાં આવેલ કારખાનામાં લાગી આગ, આગ લાગતા મજૂરો કારખાનાની બહાર આવી ગયા હતા, આગ બાદ લોકોના ટોળા ઉમટી પડયા, ફાયર ટિમ ઘટના સ્થળે.

(7:26 PM IST)