હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
મહિલાઓ માટે રોકાણઅંગે જાગૃતિ કાર્યક્રમ

સીડીએસએલ ઇન્વેસ્ટર પ્રોટેકશન ફંડ (સીડીએસએલ આઇપીએફ) દ્વારા રાજકોટ, જામનગર અને મોરબીમાં વિવિધ સંસ્થાઓમાં મહિલા રિટેઇલ રોકાણકારો માટે રોકાણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બહેનોમાં નાણાકીય સાક્ષરતામાં સુધારો કરવા સશક્ત કરવા ઉપર ભાર મુકાયો હતો. ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં સમજ અપાઇ હતી.
(4:26 PM IST)










