News of Tuesday, 18th June 2024
અકિલા ન્યુઝ : બકરીઈદની જાહેર રજામા પ્રાઇવેટ સ્કૂલ ચાલુ રખાતા કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસ દ્વારા પાંચ ની અટકાયત, સરકારનો પરિપત્ર હોવા છતા નિયમોનો વારવાર ઉલાળિયો કરનાર સ્કૂલો સામે મોરચો, NSUIના ઉગ્ર વિરોધ સાથે સ્કૂલ સંચાલકોએ પોલીસને આગળ કરી.

(12:57 PM IST)










