<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

"અકિલા ન્યુઝ" : રાજકોટમાં 3000 જેટલી સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા, ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં વાહનચાલકો ભેગા થયા, સ્કૂલ વેન એસોસિયેશન દ્વારા વિરોધ પ્રદર્શન, સ્કુલ વાન રીક્ષા ચાલકોની આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ, વાનમાં પાટિયા પર વિધાર્થીઓને બેસાડવાની છુટ આપવાની માંગ.

(1:01 PM IST)