News of Tuesday, 18th June 2024
આખરે... સાડા ત્રણ મહિના બાદ મનપાની ડેસ્ક ડાયરી પ્રસિધ્ધ

મનપા દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલમાં નાની તથા મોટી પ્રસિધ્ધ કરવામાં આવતી ડેસ્ક ડાયરી આ વર્ષે અડધા જુન માસ બાદ બહાર પાડવામાં આવી છે. આ વર્ષે લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડતા આ ડાયરીઓ પ્રસિધ્ધ કરી શકાય ન હતી. તેમ મનપા તંત્રવાહકોએ લુલો બચાવ કર્યો છે.
(4:30 PM IST)










