તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 18th June 2024
રાજકોટ મનપાનાં ટાઉન પ્લાનીંગ વિભાગમાં સપાટો: વિવિધ ઈજનેરોની બદલીનો હુકમ કરતા દેવાંગ દેસાઈ

નાયબ કાર્યપાલક ઈજનેર,આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ, વર્ક આસીસ્ટન્ટ સહિતના અધિકારીઓની ટાઉન પ્લાનીંગ અને બાંધકામ શાખા, વોટર વર્કસ વિભાગમાં જવાબદારી ફેર બદલ કરતા મ્યુનિ.કમિશનર: આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ એટલે એટીપી અને વર્ક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ના વોર્ડ હવે નક્કી થશે

(7:07 PM IST)










