<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સ્થળ મુલાકાત

આજે આ નવી ૫૨ સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમને આખરી ઓપ આપવા  મહાનગરપાલિકાના કાર્યકારી મેયર  નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સિટી એન્જીનીયર અલ્પના મિત્રા, ડેપ્યુટી એન્જીનીયર જયેશ કુકડીયા, જગદીશ શિંગાળા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર વિપુલ ઘોણીયા, આર.આર.એલ.ના અધિકારી-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી, સ્થળ મુલાકાત કરવામાં આવી. જેમાં અધિકારીઓને ફ્લેગ ઓફ સ્ટેજ, સાઉન્ડ, બસ ર્પાકિંગ, સફાઇ વગેરે કામગીરી અંગે સૂચના આપવામાં આવેલ. 

(4:02 PM IST)