
પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણીએ બનાવ્યો અનોખો રેકોર્ડ: 14મી વખત રાજકીય પક્ષ બદલ્યો: યાદીમાં અન્ય ઘણા નેતાઓનો પણ સમાવેશ : પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણી ફરી એકવાર પક્ષ બદલીને ભાજપમાં જોડાયા: અગાઉ તેઓ કોંગ્રેસ, આરજેડી, જેડીયુ સહિત અનેક પક્ષોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ બીજી વખત ભાજપમાં જોડાયા: નાગમણીએ માત્ર બિહારમાં જ નહીં પરંતુ કેન્દ્રીય રાજકારણમાં પણ પોતાની હાજરી દર્શાવી છે1:17 AM IST
NCERT એ ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કર્યા : ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં સામેલ : પ્રાથમિક અને માધ્યમિક સ્તર એટલે કે ધોરણ 3 થી 8 માટે આ બે મોડ્યુલનું શીર્ષક 'ઓપરેશન સિંદૂર - શૌર્યની ગાથા' અને માધ્યમિક સ્તર એટલે કે ધોરણ 9 થી 12 માટે 'ઓપરેશન સિંદૂર - આદર અને બહાદુરીનું મિશન' : આ મોડ્યુલનો હેતુ શાળાના બાળકોમાં ભારતની લશ્કરી શક્તિ વિશે જાગૃતિ વધારવાનો : મોડ્યુલ જણાવે છે કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી કામગીરી નથી પરંતુ શાંતિનું રક્ષણ કરવા અને શહીદ થયેલા લોકોને સન્માન આપવાનું વચન9:55 PM IST
મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: હાઈ એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ગંભીર, જીવન ઠપ!: મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જેવા જિલ્લાઓ માટે રેડ એલર્ટ : આગામી બે દિવસ સુધી કોંકણ, મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. જ્યારે મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર 10:38 PM IST
નીતિશ કુમારને વધુ એક મોટો ઝટકો: ત્રણ વખતના ધારાસભ્ય- મજબૂત નેતા નરેન્દ્ર કુમાર સિંહ ઉર્ફે બોગો સિંહ RJDમાં જોડાયા : તેમણે કહ્યું કે હવે તેમની પ્રાથમિકતા મહાગઠબંધનની જીત અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા છે. મતગણતરી સુધી આ તેમનું મિશન રહેશે. બેગુસરાયની સાતેય વિધાનસભા બેઠકો પર મહાગઠબંધનની જીતનો દાવો કર્યો 9:03 PM IST
ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું નવું પુસ્તક "ઇન્સ્પાયર્ડ" વિમોચન : વૈશ્વિક સ્તરે પ્રેરણાનો પ્રવાહ વહેતો થયો : પુસ્તકના વિમોચન બાદ રાજેન્દ્રભાઈ વોરાએ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા હસ્તાક્ષરિત તેમની નકલો પ્રદર્શિત કરી : કેલિફોર્નિયા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં બીએપીએસના વિદ્વાન વક્તાએ જીવન અને કારકિર્દીના પડકારોને પહોંચી વળવા માટે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું : ૧,૫૦૦થી વધુ ઉપસ્થિતોએ લાભ લીધો8:17 PM IST
શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું: ઉત્તર પ્રદેશ અને યુકે વચ્ચે ચેવેનિંગ શિષ્યવૃત્તિ કરાર પર હસ્તાક્ષર, દર વર્ષે ૫ વિદ્યાર્થીઓને મળશે તક!: તાજેતરના વેપાર કરાર અને 'વિઝન ૩૫' પર પણ ચર્ચા : પહેલીવાર ઉત્તર પ્રદેશે ચેવેનિંગ યોજના હેઠળ સીધી યુકે સાથે ભાગીદારી કરી, જે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો ખોલશે.8:07 PM IST
સેલિબ્રિટીઓ સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરી શકશે નહીં : જુગાર ધામો નવા કડક નિયમોથી બંધાયેલા જોવા મળશે : નવા ઓનલાઇન ગેમિંગ કાયદાને કેન્દ્રીય કેબિનેટની બેઠક : સરકાર સટ્ટાબાજીની એપ્સના વ્યસનથી છુટકારો મેળવવા માટે ઓનલાઈન ગેમિંગ બિલ લાવી રહી છે : આ બિલમાં ડિજિટલ એપ્સ દ્વારા સટ્ટાબાજી કરવા બદલ કડક સજા અને દંડની જોગવાઈ 6:56 PM IST
પુતિનનું મળ પણ બહુ કિંમતી-બોડિગાર્ડ સાથે જ રાખે છેઃ પૂપ સૂટકેસઃ વિદેશમાં પોતાનું કોઈ નિશાન છોડતા નથીઃ પુતીનને શું રોગ, તકલીફો છે તે જાણી ન શકાય તેની પૂરી કાળજી લેવાઇ : રશિયન ફેડરલ સિકયુરિટી સર્વિસ (એફએસઓ ) પુતિનના શારીરિક કચરો - મળ અને પેશાબ - ખાસ પેકેટમાં એકત્રિત કરે છે અને તેને મોસ્કો પાછો લઈ જાય છે9:50 AM IST
નરેન્દ્રભાઈએ ૨ ઓક્ટોબરથી દેશભરમાં શરૂ થઈ રહેલ આરએસએસની ૧૦૦ વર્ષની શતાબ્દી ઉજવણીને ભારતના ઈતિહાસનું સુવર્ણ પૃષ્ઠ ગણાવ્યું : વિપક્ષોમાં નારાજગી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫માં ડો. કેશવ બલિરામ હેડગેવારે નાગપુરમાં વિજયાદશમીના દિવસે કરી હતી : સંઘને નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી મોટી બિન-સરકારી સેવા સંસ્થા એનજીઓ ગણાવી, સ્વયંસેવકોના રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિ નિર્માણના સમર્પણની પ્રશંસા કરી : આરએસએસે સ્થાપના શતાબ્દીની ઉજવણી માટે દેશભરમાં એક લાખ હિન્દુ દ્વારા અને ઘરે-ઘરે સંપર્ક અભિયાનનું આયોજન કર્યું છે : ભુવનેશ્વરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજીએ સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કર્યું : ૨ ઓક્ટોબરે નાગપુરમાં ભાગવતજીના સંબોધન સાથે દેશભક્તિ સંપર્ક અભિયાનનો પ્રારંભ થશે12:01 PM IST
ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે2:49 PM IST
ટ્રમ્પને મોટી સફળતા...પુતિન અને ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય શિખર સંમેલન યોજશે : યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરશે ! : યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિઓ વચ્ચે સીધી વાટાઘાટોમાં મધ્યસ્થી કરવાની તેમની યોજના જાહેર કરી 9:53 AM IST
વડાલામાં બેસ્ટની બસે 38 વર્ષની મહિલા અને 8 વર્ષના પુત્રનાં મોત અડફેટ લેતા કમકમાટી ભર્યુ મોત : મૃત્યુ પામેલા માતા-પુત્રની ઓળખ લિઓબા સેલ્વરાજ અને આઠ વર્ષના એન્થોની સેલ્વરાજ તરીકે થઇ હતીઃ બેસ્ટની લીઝ પર લીધેલી રૂટ નંબર એ-174 પરની બસ બપોરે વીર કોતવાલ ઉદ્યાનથી ભારાની નાકા તરફ જઇ રહી હતી. ત્યારે વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક પગપાળા જનારી લિઓબા સેલ્વરાજ અને તેના પુત્રને બસે અડફેટમાં લીધાં હતાં11:41 PM IST

અંતિમ સ્પર્શ....

દૂધનું દૂધ અને પાણીનું પાણી.....

સેલ્ફી તો બનતી હૈ.....

હલ્લાબોલ.....
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના મહુવાના અનાવલની સહકારી મંડળીમાં ઉચાપત :મેનેજર વિરુદ્ધ રૂ. 23.55 લાખની છેતરપિંડીની ફરિયાદ : મંડળીમાં રોજિંદા આવતા રોજમેળના પૈસા તેમજ અન્ય વકરાની રકમની મેનેજર દ્વારા ઉચાપત કરાઈ: મંડળીના પૈસા જમાં નહીં કરાવી અંગત કામમાં વાપરી લીધા:મંડળીમાં એ પૈસા બાકી બોલતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યાં.8:22 PM IST
ગુજરાતમાં ચોમાસાનો ચમકારોઃ આગામી ૧૫ દિવસમાં ૪ લો-પ્રેશર સિસ્ટમ્સ સાથે અતિભારે વરસાદની આગાહીઃ : સપ્ટેમ્બરમાં પણ વરસાદી દોર ચાલુ રહેવાની સંભાવના આઈએમડીની આગાહી મુજબ, ૧૭ ઓગસ્ટ સુધી આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાતી આ સિસ્ટમ્સની અસર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, અને તેલંગાણામાં પણ જોવા મળશે11:43 AM IST
‘વન મહોત્સવ-૨૦૨૫’ : ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : આગામી સમયમાં આ અભિયાન હેઠળ કુલ ૧૦ કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરાશે : અંદાજે ૬૧ લાખથી વધુ વૃક્ષારોપણ સાથે સરહદી એવો બનાસકાંઠા જિલ્લો અગ્રેસર : સૌથી વધુ ૩૨ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે :અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૬૨ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો : ગ્રામીણ વિસ્તારમાં ૫.૫૬ કરોડ શહેરી વિસ્તારમાં ૪૯ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા : વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ1:40 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં : ઉત્તર ગુજરાતનું ગ્રોથ હબ: VGRC પહેલાં માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળ્યો વેગ : માંડલ બેચરાજી SIRમાં મોટા પ્રોજેક્ટ્સના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર વધુ મજબૂત બન્યું, જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળકશે : મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે1:49 PM IST
GCERT દ્વારા રાજ્યના ધોરણ ૩ થી ૮ ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે આગામી ૨૯ સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ : 'શિક્ષક આવૃત્તિ’થી શિક્ષણને મળશે નવી દિશા : તાલીમ થકી NEP-૨૦૨૦ અને NCF-૨૦૨૩નું વર્ગખંડમાં થશે અમલીકરણ : બાળકોમાં ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી તાલીમમાં ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ, પ્રાયોગિક અભિગમ અને ડિજિટલ સાક્ષરતા પર વિશેષ ભાર :વિષયવાર તૈયાર કરાયેલી ધોરણ ૩ થી ૮ની શિક્ષક આવૃત્તિઓ જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ1:54 PM IST
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી : હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ10:27 PM IST
અમદાવાદના સરખેજમાં મદરેસામાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મોલાના ઝડપાયો :રિમાન્ડ મેળવવાની તજવીજ : મૂળ યુપીનો વતની મોલાના નૂર હસન મોહમ્મદ ઇબ્રાહિમ સરખેજની ફૈઝાન એ હલીમા મસ્જિદના મદરેસામાં બાળકોને શિક્ષણ આપતો હતો: 11 વર્ષના સગીર બાળક સાથે છેલ્લા દોઢ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો8:16 PM IST
લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર10:08 AM IST
ઘર પર તિરંગો લહેરાવતા નરહરિ અમીન4:08 PM IST
સત્તા અને સંગઠનની સર્વોપરિતા વચ્ચે લટકેલ IPS ઓર્ડરમાં અંતે અમીતભાઈએ એન્ટ્રી કરેલ : ૧૦૦થી વધુ ipsની બદલીઓ સાયબર ક્રાઇમના વધતા બનાવો, ACBની જવાબદારીઓ સહિત રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વિશિષ્ટ સ્થિતિ અને સોમનાથ કોરિડોર વિગેરે બાબત કેન્દ્રમાં રાખી નિમણૂક અપાઈ છે. પોસ્ટિંગનુ પોસ્ટમોર્ટમ :રાજકોટ રેઢું ન રહે તે માટેની સલાહથી ડીસીપી ક્રાઇમ તરીકે જગદીશ બાંગરવા મુકાયા, રાજકોટ ગ્રામ્યમાં વિજય ગુર્જર, ભાવનગરમાં નિતેશ પાંડે, ગિર સોમનાથમાં જયદીપસિંહ જાડેજા હોય કે પછી સુરેન્દ્રનગરમાં પ્રેમસુખ ડેલુ આ posting જેતે જિલ્લાની ખાસ પરિસ્થિતિ ધ્યાને રાખી કરવામાં આવ્યા છે11:45 AM IST
સુરતના ૧૫૦૦ કરોડના બેન્ક સાયબર ફ્રોડના આરોપીઓ વિરુદ્ધ દોઢ લાખ પેજનું ફુલપ્રુફ ચાર્જશીટઃ અદ્ભુત ઘટના : મૂળ સૌરાષ્ટ્રના ૭ લોકોની અને RBL બેન્કના ૮ અધિકારીઓની સંડોવણીવાળા ગુજરાતના સહુથી મોટા સાયબર ફ્રોડ આરોપીઓ કાયદાની છટકબારીઓનો લાભ મેળવી ન શકે તેવો સીપી અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ભગીરથ ગઢવીના નેતળત્વમાં પીઆઈ એસ એન દેસાઈ ટીમ કાયદાકીય જંગ ખેલવા મેદાને :પૂરતી ચકાસણી વગર ૨૫ હજારથી અઢી લાખ સુધીની લોન સામેથી આપી દેતા હોવાનું ખૂલ્યું હતું, ૫૦ લાખ ખાતાઓ ફિલ્ટર કરવા પોલીસ ટીમ તજજ્ઞો સાથે ઉંધે માથે થયેલઃ આ મામલે બારીકાઇથી નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર દ્વારા રેકોર્ડ બ્રેક કામગીરી બદલ, નાયબ પોલીસ કમિશનર, પીઆઇ સહિત આખી ટીમની પીઠ થાબડી2:37 PM IST
મુંજકામાં ત્રણ ફલેટમાંથી ૭.૭૭ લાખની ચોરી : રાજકોટમાં તસ્કરોએ પણ સાતમ આઠમની ઉજવણી કરીઃ શ્રી સીટી એપાર્ટમેન્ટમાં બનાવ : ભેદ ઉકેલવા પોલીસની મથામણ : નિલેષભાઇ કારોતરા પરિવાર સાથે સસરાના ઘરે મોરબી ગયા ને ફલેટમાંથી ૫.૮૧ લાખ ચોરાઇ ગયાઃ મયુરભાઇ લાવડીયાના ફલેટમાંથી ૧.૧૦ લાખની અને નરેન્દ્રભાઇ અગ્રાવતના ફલેટમાંથી ૮૬૩૦૦ની મત્તા ગઇઃ નિલેષભાઇની બાજુનો ફલેટ ખાલી પડયો હોઇ ચોર તેમાંથી ઘુસી બારીની કબુતર જાળી તોડી અંદર આવ્યા2:40 PM IST
લોકમેળામાંથી ૩૦૦ કિલો બરફ સહિત ૭૪૭ કિલો અખાદ્ય ચીજોનો નાશ : મેળાના વિવિધ સ્ટોલ-ફેરીયા પાસેની વાસી બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇનો લોટ, પાણીપુરીનું પાણી સહિત અખાદ્ય ખોરાક ઝડપાયો : શહેરના હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીના ર૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ : ૪ ને લાઇસન્સ અંગે સુચના 3:31 PM IST
સાધુ વાસવાણી મિશનના પીઠાસીન દીદીશ્રી કુષ્ણાકુમારીજીનું રાજકોટમાં આગમન : સિંધી સમાજમાં દીદીના સ્વાગત માટે અનેરો થનગનાટ : અનેકવિધ આધ્યાત્મિક અને શિક્ષણાત્મક કાર્યક્રમ તેઓશ્રીના સાનિધ્યમાં ઉજવાશે કાલે બુધવારે સાંજે પ થી ૭ વચ્ચે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સિંધી ભાષામાં ઉપદેશ અને રર મીએ ‘ચુઝ હેપીનેસ' વિષય ઉપર અંગ્રેજીમાં વકતવ્ય2:43 PM IST
સ્વીમિંગ કરતી વખતે હૃદય બેસી જતાં આરટીઓના નિવૃત ક્લાર્ક ૭૦ વર્ષિય હસમુખભાઇ મહેતાનું મૃત્યુ : કાલાવડ રોડ પરના મહર્ષિ દયાનંદ સ્વીમિંગ પૂલમાં બનાવથી અરેરાટી : અગાઉ તેઓ આર્મીમાંથી નિવૃત થયા હતાં: કીડવાઇનગર પાસે સરકારી કર્મચારી સોસાયટીના પ્રમુખ પણ હતાં: સત્તર વર્ષથી સ્વીમિંગમાં જતાં હતાં: પરિવારમાં ગમગીની2:41 PM IST
બૂટલેગર યાકુબના દિકરા કોનેન મોટાણીની પોલીસ ફરજમાં રૂકાવટ બદલ ધરપકડ બાદ ઘરમાંથી પિસ્તોલ-કાર્ટીસ મળ્યા : ભોમેશ્વર ફાટક પાસે રિક્ષા લઇને નીકળેલા વાંકાનેર સોસાયટીના કોનેને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને ‘બેરીકેટ કેમ આડુ રાખ્યું છે, મને આખા શહેરની પોલીસ ઓળખે છે, તારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ' ધમકાવી ફરજમાં રૂકાવટ કરી હતી કોનેનની માતા બિલ્કીશ મોટાણી અને સાસુ રોશન ફુલાણી સામે પણ આર્મ્સ એક્ટનો ગુનોઃ બિલ્કીશ સામે હદપાર ભંગનો અલગથી ગુનોઃ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ડી. સ્ટાફ ટીમની કાર્યવાહી2:32 PM IST
ગાંધીગ્રામના સેલ્સમેન અદનાન મેમણને મિત્ર ભરત ટકો, નરેન્દ્રસિંહ, મુસાએ ધોકા-ઢીકાપાટુનો બેફામ માર માર્ર્યો : બે પંખાના લેણા નીકળતાં રૂપિયાની ઉઘરાણી કરતાં મિત્રએ નાણાવટી ચોકમાં આવીને લઇ જવાનું કહી હુમલો કર્યો હવે પૈસા તો ભુલી જ જજે કહી મારી નાખવાની ધમકી દઇ ટુવ્હીલરમાં પણ તોડફોડ કરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો2:30 PM IST
કાલાવડ રોડ શ્રીજી હોટલ નજીક એડવોકેટ ધર્મેશ ચોકસીને છરી બતાવી ધમકીઃ ૭ શખ્સો વિરૂધ્ધ ગુનો : સાતથી આઠ ગાડીઓ ટ્રાફિકને અડચણરૂપ રાખવામાં આવી હોઇ વકિલે ફોન કરી પોલીસ બોલાવતાં ડખ્ખો :વાહનો સાઇડમાં લેવડાવી પોલીસ જતી રહ્યા બાદ હાર્દિક રાઠોડ સહિતનાએ ગાળો દઇ ધમકી દીધીઃ બાદમાં કાર, ટુવ્હીલરથી પીછો કરી વારંવાર ધમકીઓ આપીઃ ટુવ્હીલરમાં પણ ધૂંબો મારી નુકસાન કર્યુઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી :પોલીસને કેમ બોલાવી? તને મારી નાખતા વાર નહિ લાગે કહી ધમકીઃ અમુકે મોઢે કપડુ બાંધ્યું હતું4:09 PM IST
મોરબીના પીપળી ગામે તા.20મીએ દિવ્યાંગ હોસ્પિટલનું ભૂમિપૂજન. : શ્રી લાલબાપુ ગધેધડ આશ્રમ, શ્રી રાજુભગત ગધેધડ આશ્રમ, શ્રી દોલુ ભગત ગધેધડ આશ્રમ, મોગલધામ કબરાવ (બાપુ), પરમ પૂજ્ય માં કંકેશ્વરી દેવી (ખોખરા હનુમાન), શ્રી દામજી ભગત (નકલંકધામ બગથળા), મહંત શ્રી ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ -મહેન્દ્રનગર) સહિતના સંતો ઉપસ્થિત રહેશે 7:28 PM IST
શ્રાવણના છેલ્લા સોમવારે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયાઃ કર્ણાટકના શ્રૃંગેરીથી ભૂદેવ બ્રાહ્મણોના યાત્રીમંડળનુ આગમન : દૂર દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા : સવારે પ્રાર્થના આરતી દરમ્યાન સ્વયં વરૂણ દેવ દ્વારા સોમનાથ મહાદેવનો જલાભિષેક : મહાદેવને પુષ્પ, ચંદન તથા ભસ્મથી વિશિષ્ટ શળંગાર11:41 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST





























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































