<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

હવે પોલીસ સ્ટાફને લગ્ન કરવા પણ લોન, નાણાં વગર કુંવારા નહિ રહે

રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો માનવીય અભિગમ

રાજકોટ : પોલીસ સ્ટાફને લગ્ન કરવા માટે પણ પોલીસ વેલફેરમાંથી દોઢ લાખ સુધીની લોન પોલીસ વેલફેર  ફંડમાંથી આપવા રાજ્યના મુખ્ય પોલિવવડા વિકાસ સહાય દ્વારા નિર્ણય થયો છે, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પ્રમાણિક પોલીસ સ્ટાફ હવે નાણાંનાં અભાવે કુંવારા નહિ રહે તેવી વ્યવસ્થા આ સ્વચ્છ છબી ધરાવતા પોલીસ તંત્રના મોભી દ્વારા ગોઠવવામાં આવતા નાના પોલીસ સ્ટાફમાં હર્ષ ફેલાયો છે.

(8:40 PM IST)