<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

બજારો સજ્જડ બંધ : જયાં દુકાનો ખુલ્લી હતી ત્‍યાં કોંગી આગેવાનોએ બે હાથ જોડી વિનંતી કરતાં વેપારીઓએ દુકાનો બંધ કરી

રાજકોટ : શહેરના ગોંડલ રોડ, કેનાલ રોડ, મિલપરા, ભકિતનગર સર્કલ, યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, પેલેસ રોડ, કોઠારીયા નાકા, ઢેબર રોડ, સોની બજાર, સદર હજાર, લીમડા ચોક, ગુંદાવાડી વિસ્‍તારોની દુકાનો સજ્જડ બંધ રહી હતી. જયાં વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી ત્‍યાં કોંગી આગેવાનોએ બે હાથ જોડી વિનંતી કરતાં વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:24 PM IST)