News of Thursday, 27th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ સુરતનું તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા મોટા મગરમચ્છોને છોડી રાજ્ય સરકાર અને રાજકોટ તંત્ર દ્વારા બજારોમાં વેપાર કરતા નાના વેપારીઓ,પાથરણાં વાળાઓને કરાતી હેરાનગતિ મામલે કોંગ્રેસ દ્વારા રાજકોટ જીલ્લા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત, તુરંત પગલાં નહિ લેવામાં આવે તો TRP ગેમ ઝોન પીડિત પરિવાર સાથે ગાંધીનગર CM ઓફિસનો કરવામાં આવશે ઘેરાવ.

(12:56 PM IST)










