News of Thursday, 27th June 2024
અકિલા ન્યુઝ : રાજકોટ શહેર ભાજપ પ્રમુખના ભલામણનાં પત્રને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લનું નિવેદન,ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોતતો અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હોત, કાયદાની મર્યાદામાં ભલામણો થવી જોઈએ, લાગવગો ન થઈ જોઈએ - નેહલ શુક્લ.

(1:07 PM IST)










