News of Friday, 28th June 2024
આખરે ચોમાસાની ઋતુ માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂઃ નંબરો જાહેર કરતુ મનપા તંત્ર

રાજકોટઃ જાહેર જનતાના હિતાર્થે ચોમાસાની ઋતુ તથા વાવાઝોડા વખતે પડતી મુશ્કેલીના સમયે ઉપયોગી નીચે મુજબના ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક માટે શરૂ કરવામાં આવેલ છે. જેમાં ચોમાસાની ઋતુને લગત કોઇ પણ ઇમરજન્સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને મનપા તંત્ર વાહકોએ અનુરોધ કરવામાં આવે છે. તેમ મનપા ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના મેનેજરની યાદીમાં જણાવાયું છે.
ક્રમ કન્ટ્રોલ રૂમ સરનામુ ફોન નંબર
૧ ફલ્ડ કન્ટ્રોલ રૂમ નાના મવા સર્કલ પાસે, ૦૨૮૧ - ૨૨૨૮૭૪૧
(ICCC) ૧૫૦ ફુટ રીંગ રોડ ૦૨૮૧ - ૨૨૨૫૭૦૭
૨ કનક રોડ મુખ્ય ફાયર કનક રોડ બસ સ્ટેશન પાછળ ૧૦૧ / ૧૦૨ ૦૨૮૧ - ૨૨૨૭૨૨૨
સ્ટેશન કન્ટ્રોલ રૂમ ,કનક રોડ /૨૨૫૦૧૦૩/ ૨૨૫૦૧૦૪/
૨૨૫૦૧૦૫/૨૨૫૦૧૦૬/
૨૨૫૦૧૦૭/૨૨૫૦૧૦૮/
૨૨૫૦૧૦૯/૨૨૩૬૧૮૩
કાલાવડ રોડ ફાયર સ્ટેશન નિર્મલા રોડ,ᅠકાલાવડ રોડ ૦૨૮૧-૨૫૮૫૭૭૧
બેડીપરા ફાયર સ્ટેશન ભાવનગર રોડ ૮૧૪૦૨ ૮૫૧૬૬
મવડી ફાયર સ્ટેશન મવડી મેઇન રોડ ૦૨૮૧-૨૩૭૪૭૭૪
કોઠારીયા ફાયર સ્ટેશન ઓવરબ્રીજ પાસે,ᅠકોઠારીયા મેઇન રોડ ૯૯૦૯૦ ૨૭૧૦૧
રામાપીર ફાયર સ્ટેશન ૧૫૦ ફુટ રીંગ રોડ,ᅠરામાપીર ચોક ૦૨૮૧-૨૫૭૪૭૭૩
રેલનગર ફાયર સ્ટેશન પાણીના ટાંકા પાસે,ᅠરેલનગર ૦૨૮૧-૨૪૫૧૧૦૧
ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોરબી રોડ ઓવર બ્રીજ પાસે ૯૪૮૪૫ ૩૬૭૧૭
(4:36 PM IST)










