News of Saturday, 29th June 2024
ડો.દેવાંગી મૈયડએ સફાઇ કર્મચારીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી

રાજકોટઃ સ્વચ્છ ભારત મિશનને પોતાના જીવન સાથે ગૂથી લેનાર ડો. દેવાંગી મૈયડએ પોતાના ૩૦માં જન્મદિવસ નિમિત્તે શહેરની વિવિધ આવાસ યોજનાઓની સફાઇ કરાવી સફાઇ કર્મચારીઓ સાથે ઉજવણી કરી હતી. આવાસ યોજનામાં વસતા નાગરિકોને સ્વચ્છતા અંગે સમજણ આપી સ્વચ્છતા જાળવવા શપથ લેવડાવ્યા હતા.
(2:32 PM IST)










