<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

આજથી લાગુ થતાં નવા ફોજદારી સંહિતાની સરળ સમજ અંગે બહોળી રૂપરેખા

 

ભારત સરકારે ડીસેમ્‍બર-૨૦૨૩મા પારીત કરેલ ૩ નવા ફોજદારી કાયદાઓની આજથી લાગુ પડતી જોગવાઇઓ તા. ૩૦/૦૬/૨૦૨૪ની મધ્‍ય રાત્રી બાદ તા. ૧-૭-૨૦૨૪ના પહેલી સેકન્‍ડ બાદ આચરવામાં આવેલ ગુન્‍હાને લગતી તપાસ અને અદાલતની કાર્યવાહીને અસરકર્તા છે.

ફોજદારી કાર્યવાહીને લગતી જૂની અને નવી સહિતાની સુચના આ મુજબ છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના નામથી આજરોજથી અમલમાં આવેલ ફોજદારી કાર્યવાહીની નવી જોગવાઇઓની મહત્‍વની બાબતોનો જ ઉપરોકત લેખમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સિવાયની અમુક વધુ બાબતોની જોગવાઇઓ પણ કરવામાં આવેલ છે જે જોગવાઇઓ દરેક પ્રસંગે લાગુ પડતી ન હોવાથી તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

-: આલેખન :-

સંજયભાઇ કે. વોરા

જીલ્લા સરકારી

વકીલ

રાજકોટ.

(12:10 PM IST)