<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સામાન્‍ય વરસાદમાં પણ રાજમાર્ગો ઉપર પાણી ભરાયા

રાજકોટ : શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાએ એન્‍ટ્રી કરી હતી. અંદાજે બે થીે ત્રણ કલાક એકધારો હળવો વરસ્‍યો હતો. આવા સામાન્‍ય વરસાદમાં પણ શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. તસ્‍વીરમાં ગાયત્રી નગર રોડ, ભકિત નગર સર્કલ, મવડી રોડ, બાબરીયા કોલોનીમાં રસ્‍તાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે

(2:57 PM IST)