<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

અકિલા ન્યુઝ : રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખાઓની છરી બતાવી એક સાથે ત્રણ વેપારીઓની દુકાને લુખ્ખા ગિરી, પોલીસનો ડર આ વિસ્તારમાંથી ઓસર્યો, બંનેને પોલીસે ઝડપી લીધા, અવાર નવાર આ વિસ્તાર લુખ્ખાઓ નો ત્રાસ. : જુઓ વિડિઓ

(9:52 PM IST)