તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Wednesday, 10th July 2024
આયુર્વેદિક હોસ્પિટલ વેલનેસ સેન્ટરના યોગ ક્લાસના સાધકો દ્વારા વૃક્ષારોપણ

તબીબોની ઉપસ્થિતિ : યુનિવર્સિટી રોડ ઉપર સરકારી આયુર્વેદીક હોસ્પિટલ વેલનેસ સેન્ટર ખાતે વૈદ્ય પંચકર્મ ડો. હાપલીયા,આર.એમ.ઓ. ડો.દેત્રોજા, એમ.ઓ. ડો.પરમાર મેડમ તથા હૉસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિમાં આયુર્વેદિક હોસ્પિટલ વેલનેસ સેન્ટર ના યોગ ક્લાસના સાધકો દ્વારા વળક્ષારોપણ કરવામા આવ્યું હતું.તેમાં વાસા, અર્જુન, ગરમાળો, આમળા, બહેડા, સરગવો, અરડૂસી, એલોવેરા,ગળોજેવી હોસ્પીટલમાં દર્દીઓને ઉપયોગી થઈ શકે તેવી ઔષધી વાવવામાં આવી હતી. કાર્યક્રમનુ આયોજન યોગ ચિકિત્સક નેચરો થેરાપીસ્ટ બંસરીબેન દવે અને ટીમે કર્યું હતું.
(4:07 PM IST)










