<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મંજુર કરો... મંજુર કરો...

રાજકોટ મહાનગર પાલીકાના ૧૦૦ થી વધુ સફાઇ કામદારોના સ્‍વૈચ્‍છીક  નિવૃતીના રાજીનામા મંજુર કરવા આજે બપોરે કામદારો તથા આગેવાનોએ સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:48 PM IST)