News of Saturday, 13th July 2024
ઇડીના રાજકોટ અને અમદાવાદમાં દરોડા : 8 સ્થળોએ સર્ચ ઓપરેશન :જ્યોતિ પાવરના ડિરેક્ટરોને ત્યાં તપાસ
સર્ચ ઓપરેશનમાં ડિરેક્ટરના સગાના નામે પ્રોપર્ટી, ડીઝીટલ રેકોર્ડ સહિતની ચીજો મળી

રાજકોટ : ઇડીએ અમદાવાદ અને રાજકોટમાં દરોડા પાડ્યા છે, રાજકોટ અને અમદાવાદના 8 સ્થળોએ ઇડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું,
જાણવા મળ્યા મુજબ ઇડીએ જ્યોતિ પાવરના ડિરેક્ટરોના સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ સર્ચ ઓપરેશન દરમિયાન ડિરેક્ટરના સગાના નામે પ્રપ્રતિ ડીઝીટલ રેકોર્ડ સહિતની ચીજો મળી હોવાનું જાણવા મળે છે
(10:41 PM IST)










