તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Monday, 29th July 2024
વાંક પરિવાર શ્રી ક્રિષ્ના ગોૈધામ દ્વારા અયોધ્યા શ્રી હનુમાન ગઢી મુખ્ય મંદિરને ગોૈ માતા અર્પણ

રાજકોટઃ વાંક પરિવાર દ્વારા અયોધ્યા શ્રી હનુમાન મંદિર ને ૭ ગૌ માતા શ્રી ક્રિષ્ના ગૌ ધામ ખાતેથી અર્પણ કરવામાં આવી હતી. આ તકે પરિવાર ના શ્રી જીલુભાઈ વાંક શ્રી વિજયભાઈ વાંક(મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) શ્રી અજીતભાઈ વાંક, શ્રી નિલેશભાઈ વાંક, શ્રી વિક્રમભાઈ વાંક, શ્રી પ્રકાશભાઈ વાંક, શ્રી મયુરભાઈ વાંક તથા ગુજરાત યાદવ મહાસભા ના પ્રમુખ અને આહીર સમાજ ના આગેવાન શ્રી ગોવિંદભાઇ કાનગડ શ્રી બાલાભાઈ વાછાણી શ્રી કૂલદીપભાઈ નાટડા શ્રી કવાભાઈ ભરવાડ શ્રી નીતિનભાઈ આહીર શ્રી ખોડાબાપા ગમારા અયોધ્યા શ્રી હનુમાન ગઢી ગૌ શાળા ના મહંત શ્રી ધનશ્યામદાસ જી મહારાજ તેમજ શ્રી સૌરભભાઈ યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:51 PM IST)










