News of Monday, 5th August 2024
રાજકોટ લોકમેળોઃ આઇસ્ક્રીમના ૧૧ ચોકઠા તથા બી-૧ કોર્નરના ર૪ સ્ટોલની પણ હરરાજી મોકુફઃ GSTના મામલે વિવાદ યથાવત

રાજકોટના લોકમેળા સંદર્ભે આજે આઇસ્ક્રીમના ૧૧ ચોકઠા તથા બી-૧ કોર્નરના ર૪ સ્ટોલની પણ હરરાજી આજે બપોરે ૧ વાગ્યે મોકુફ રહી છેઃ GST ના મામલે હજુ વિવાદ યથાવત હોય GST ના અધિકારીઓ નિર્ણય કરશે બાદમાં આજે બપોર બાદ હરરાજી થશેઃ આમ કુલ ૭૮ સ્ટોલ અંગે હરરાજી અટકી પડતા ભારે દેકારોઃ તંત્ર કોઇ નિર્ણય ન લેતું હોય ભારે ટીકા...
(4:04 PM IST)










