News of Monday, 5th August 2024
જામનગર રોડથી શિતલ પાર્ક મેઇન રોડ લાઇટથી ઝળકયો
અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના હસ્તે લોકાર્પણ

રાજકોટઃ શહેરને વોર્ડ નં. ર માં આવેલ જામનગર રોડથી શિતલ પાર્ક મેઇન રોડ ચોક સુધી સેન્ટ્રલ લાઇટ કામનું લોકાર્પણ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, વેજલપુર અમદાવાદના ધારાસભ્યશ્રી અમિતભાઇ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, રોશની સમિતિ ચેરમેનશ્રી કાળુભાઇ કુંગશીયા તેમજ વોર્ડ નં. રના કોર્પોરેટર મીનાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં. ર ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં. ર ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં. ર ના મહામંત્રી કૌશિકભાઇ અઢિયા, ભાવેશભાઇ ટોયટા, જયસુખભાઇ પરમાર, પૃથ્વીસિંહ વાળા, રવિરાજસિંહ સરવૈયા, લલીતભાઇ ચંદારાણા, ચંદુભાઇ વ્યાસ, ઘનશ્યામસિંહ રાઠોડ, રાજલભાઇ સિંધવ, જયરાજસિંહ જાડેજા, હર્ષવર્ધનભાઇ કહોર, સુરૂભા વાળા, પૃથ્વીરાજ ચૌહાણ, પુષ્કરભાઇ જૈન, પ્રતિક ચૌહાણ, લક્ષ્મણભાઇ ધોળકિયા, રઘુભાઇ ચાવડા, સંજયભાઇ મિયાત્રા, યોગરાજસિંહ જાડેજા, ગંભીરસિંહ ગોહિલ, અજયસિંહ જાડેજા, જ ે. ડી. ઉપાધ્યાય, ફારૂકભાઇ કટારીયા, પૃથ્વીભાઇ લાલચંદાણી, જયભાઇ દવે, નરેશભાઇ રાઠોડ, ભરતભાઇ કાઠી, મહેશભાઇ લાઠીયા, અંકિતભાઇ લાખાણી, પ્રવિણભાઇ શકળેચા, દિપકભાઇ ઠાકર, દિપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, જશહુબેન વસાણી, મૈથીવીબેન ત્રિપાઠી, ભાવનાબેન પોપટ, અનુબેન પરમાર, સપનાબેન મકવાણા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા
(5:10 PM IST)










