<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના પુલના કામો માટે રૂ.૧૮.૯૦ કરોડ મંજુર કરાવતા ભાનુબેન બાબરીયા

* રાજકોટ શહેર અને કોટડાસાંગાણીને જોડતા માર્ગો પરની ટ્રાફીક સમસ્‍યા હવે દુર થશે *મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે મારી મંજુરીની મહોર જ્જ મંત્રી ભાનુબેન બાબરીયાની રજુઆતોથી સમસ્‍યાઓ થઇ હલ જ્જ ત્રંબા વડાળી રોડ પર મેજર બ્રીજના બાંધકામ માટે રૂ. ૬ કરોડ તેમજ શાપર પડવલા રોડના ર બ્રીજના કામો માટે રૂ.૨.૪૦ કરોડ, એચ.એચ.ટુ. રામોદ મોટા માંડવા રોડ પરના ૩ માઇનોર બ્રીજ માટે રૂ.૬.૫૦ કરોડ, ભાડવા દેવાળીયા પાંચતલાવડા જુના રાજપીપળા રોડ પરના માઇનોર બ્રીજો માટે રૂ.૨ કરોડ, કરમાળ પીપળીયા બગદડીયા દેવરીયા રોડ પરના માઇનોર બ્રીજ માટે રૂ.૨ કરોડ મંજુર

(4:39 PM IST)