News of Saturday, 10th August 2024
એક બનો નેક બનો ટ્રસ્ટ દ્વારા ૧૫ મી ઓગસ્ટે ધ્વજવંદન-રકતદાન કેમ્પ

રાજકોટઃ અહિના દુધ સાગર માર્ગ ડેરી ચોક ખ્વાજા રોડ ખાતે એક બનો નેક બનો એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન રકતદાન કેમ્પ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે આયોજનમાં સંસ્થાન સજજદખાન કલ્યાણી,મહેબૂબભાઇ મલેકશિહોરી યુનુસભાઇ શાહમદાર, હાજીભાઇ બુચડ વિ. જોડાયા છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૪૪ ૮૦૮૭૧ ઉપર સંપર્ક કરી શકાય છે.
(3:31 PM IST)










