<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં:રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર , જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયા: રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ 33 કેસ નોંધાયા - સેમ્પલ પુષ્ટિ માટે પુના મોકલાયા :૭ સેમ્પલના પરિણામ આવ્યા જેમાં ૬ સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ આવ્યા છે : ફક્ત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો:7:43 PM IST

રાજકોટ એજી ઓફિસમાં ઇન્‍ટરનેશનલ તાલીમ કેન્‍દ્રનું દેશના કમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડીટર જનરલ ગિરીશચંદ્રના હસ્‍તે લોકાર્પણ : રાજકોટમાં આંતરરાષ્‍ટ્રીય તાલીમ ભવનનું લોકાર્પણ કરતા દેશના સીએજી શ્રી ગીરીશચંદ્ર મુર્મુ તથા અન્‍ય હાઇલેવલ અધિકારીઓ નજરે પડે છે. : રાજકોટની કચેરી હવે ગાંધીનગર સ્‍થળાંતરિત થશે : રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે રાજકોટમાં તાલીમ પામી પ્રેકટિસનરો રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ શ્રેષ્‍ઠ ઓડિટર તરીકે સેવા આપશે તાલીમ કેન્‍દ્રમાં પંચાયત - નગરપાલિકાઓ - કોર્પોરેશન વિગેરેને આવરી લેવાશે : શ્રી મુર્મુ દ્વારા હિસાબલક્ષી કામગીરીનું નિરીક્ષણ : હાઇલેવલ મીટીંગ યોજી3:21 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST