<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

તિરંગા યાત્રાના સફળતાના સારથી બોઘરા-દોશી-ઠાકર ઉપર અભિનંદન વર્ષા

રાષ્‍ટ્રીય-પ્રદેશના પાર્ટી આગેવાનોએ પીઠ થાબડી

રાજકોટ તા. ૧૦ :.. આજની તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ બહોળી સંખ્‍યામાં લોકો જોડાતા સમગ્ર કાર્યક્રમના પ્રહરીઓ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી તથા સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. તિરંગા યાત્રામાં ઉપસ્‍થિત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ, રાષ્‍ટ્રીય તથા પ્રદેશ અધ્‍યક્ષ જે. પી. નડ્ડા તથા સી. આર. પાટીલ ઉપરાંત સહિતના મહાનુભાવો દ્વારા ત્રણેય આગેવાનોની પીઠ થાબડી હતી

(3:40 PM IST)