<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

૧૯મીએ રક્ષાબંધનઃ ર૪મીએ રાંધણ છઠ્ઠઃ ર૬ મીએ જન્‍માષ્‍ટમી

રાજકોટ તા. ૧૩ :.. શાસ્ત્રી શ્રી લલિતકુમાર લાભશંકરભાઇ ભટ્ટના જણાવ્‍યા મુજબ શ્રાવણ માસના હવે પછીના વ્રતો- તહેવારો નીચે મુજબ છે.

૧. ૧૯-૮-ર૪       સોમ બળેવ રક્ષાબંધન

ર.  ર૧-૮-ર૪      બુધ હિંડોળા દર્શન

૩.  રર-૮-ર૪      ગુરૂ બોળ ચોથા

૪.  ર૩-૮-ર૪      શુક્ર નાગપાંચમ

પ.  ર૪-૮-ર૪      શનિ રાંધણ છઠ્ઠ

૬.  રપ-૮-ર૪      રવિ શિતલા સાતમ

૭. ર૬-૮-ર૪       સોમ જન્‍માષ્‍ટમી

૮. ર૯-૮-ર૪       ગુરૂ અજાએકાદશી

૧૦ ર-૯-ર૪        સોમ સોમવતી અમાસ

૧૧-૩-૯-ર૪   શ્રાવણ માસની પુર્ણાહૂતી

(12:01 PM IST)