News of Tuesday, 13th August 2024
અકિલા ન્યુઝ : બંગાળમાં મહિલા રેસીડેન્ટ ડોક્ટર રેપ વિથ મર્ડર બાદ દેશમાં ડોકટરોમાં ભારે રોષ જોવા મળ્યો, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જૂની.ડોકટર એશો.ઇન્ટર્ડ ડોકટર તથા યુજી મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કેન્ડલ માર્ચ યોજી રોષ વ્યકત કરી મૃતક મહિલા ડોકટરને અર્પણ કરાઈ શ્રદ્ધાજંલી.

(1:30 PM IST)










