<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

રાજકોટમાં સવારથી ઝાપટા-ઝરમરનો દોર

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસની જેમ આજે પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. ત્‍યારે આજે સવારથી ઝાપટાનો દોર સતત ચાલુ જ છે. મેઘરાજા મન મુકીને વરસતા નથી. માત્ર હળવો વરસાદ વરસી જાય છ.ે ત્‍યારે શહેરીજનો પણ રેઇનકોટ, છત્રી સાથે જોવા મળે છે આ લખાય છે ત્‍યારે બપોરે ૩ વાગ્‍યા સુધીમાં ૧૧ મી. મી. પાણી વરસી ગયું છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:31 PM IST)