<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

હોમિયોપેથી દ્વારા થતી સારવાર ‘‘વા''ના દર્દીઓ માટે એક આશાનું કિરણ હોમીયોપેથીઃ ડો.અમી પાંધી

સાવરકુંડલા તા.રરઃ વા (રૂમેટોઈડ આર્થ્રાઈટિસ) એ એક જટિલ ઓટોઇમ્‍યુન રોગ છે જે લાખો લોકોના જીવનને પ્રભાવિત કરે છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્‍તિ ભૂલથી સ્‍વસ્‍થ સાંધાઓ પર હુમલો કરે છે, જેના કારણે સોજો અને દુખાવો ઉદભવે છે. વિવિધ સારવારમાં લક્ષણો ને નિયંત્રિત કરવા માટે સ્‍ટેરોઇડ્‍સ, પેઇન કિલર, એન્‍ટી રૂમેટિક દવાઓને શામેલ કરવામાં આવે છે. જે લાંબા ગાળે નોંધપાત્ર આડઅસરો ઉત્‍પન્ન કરી શકે છે. પરંતુ, આ રોગ મા આશાનું એક કિરણ છે - હોમિયોપેથી. રાજકોટના પ્રખ્‍યાત હોમિયોપેથ ડો. અમી પાંધી વાના ઉપચારમાં નવીન અભિગમ અપનાવી રહ્યા છે, જે દર્દીઓને આヘર્યજનક પરિણામો આપવા સક્ષમ છે.

ડો. અમી સમજાવે છે, ‘‘હોમિયોપેથી શરીરની આંતરિક સમતુલા પુનઃસ્‍થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ‘‘હોમીયોપેથી માત્ર લક્ષણોને દબાવવાને બદલે રોગના મૂળ કારણને જ દૂર કરે છે'' તેમના અનુભવ દ્વારા તેઓએ ઘણા દર્દીઓને વાની પીડામાંથી મુક્‍તિ અપાવી છે અને તેમને સ્‍ટેરોઇડ્‍સની લાંબા ગાળાની આડઅસરોથી બચાવ્‍યા છે. તેઓએ અન્‍ય રોગના દર્દીઓમાં પણ એવીજ સફળતા મેળવી છે.

ડો. અમીનો અભિગમ દરેક દર્દીની વ્‍યક્‍તિગત તાસીર પર આધારિત છે. તેઓ કહે છે, ‘‘દરેક વ્‍યક્‍તિ જુદું છે, અને તેમની સારવાર પણ તેવી જ રીતે જુદી હોવી જોઈએ.'' દર્દીના રોગ,તાસીર અને લાગણીનો અભ્‍યાસ એ હોમીયોપેથીની ખાસીયત છે. તેઓ દરેક દર્દીની વિગતવાર તપાસ કરે છે, તેમના જીવનશૈલી, આહાર અને માનસિક સ્‍થિતિને ધ્‍યાનમાં લે છે, અને પછી વ્‍યક્‍તિગત સારવાર યોજના તૈયાર કરે છે.

હોમિયોપેથીનો એક મહત્‍વપૂર્ણ ફાયદો એ છે કે તે કુદરતી અને સુરક્ષિત છે. ડો. અમી સમજાવે છે, ‘‘હોમીયોપેથી દવાઓ પ્રાકળતિક સ્‍ત્રોતોમાંથી મેળવવામાં આવે છે અને દવાની માત્રા દર્દીની જરૂરિયાત પ્રમાણે નિયંત્રિત કરવામાં આવે છે, જેથી કોઈ આડઅસરો થતી નથી.'' આ પદ્ધતિ દ્વારા, ઘણા દર્દીઓએ માત્ર વાના લક્ષણોમાં રાહત જ નહીં, પરંતુ તેમના સમગ્ર સ્‍વાસ્‍થ્‍યમાં પણ સુધારો અનુભવ્‍યો છે.

ડો. અમીના દર્દીઓમાંના એક ૩૦ વર્ષીય  મહિલા કહે છે, ‘‘મને છેલ્લા ૧૦ વર્ષથી વા હતો. વિવિધ પરંપરાગત સારવારો અજમાવવા છતાં મને તીવ્ર પીડા, સાંધાની વિકળતિઓ અને દૈનિક પ્રવળત્તિઓમાં નોંધપાત્ર મુશ્‍કેલીઓ સહન કરવી પડતી હતી. દવાઓથી થોડી રાહત મળતી, પણ આડઅસરો ખૂબ થતી.નિરાશ થઈને સારવારની શોધમાં મને હોમીયોપેથી સારવાર લેવાની સલાહ મળેલી તેથી મે રાજકોટના હોમીયોપેથી ડો. અમી પાંધીની સારવાર લીધેલી. ડો. અમીની સારવાર શરૂ કર્યા પછી થોડા મહિનામાં જ મને નોંધપાત્ર ફરક દેખાયો. હવે હું લગભગ દર્દમુક્‍ત છું અને કોઈ દવા લેતી નથી.''

જો તમે વાથી પીડાતા હોવ અને સલામત, કુદરતી ઉપચાર શોધી રહ્યા હોવ, તો ડો. અમી પાસેથી સારવાર લેવાનો વિચાર કરો. તેમની હોમિયોપેથિક સારવાર તમને સ્‍વસ્‍થ અને સક્રિય જીવન જીવવામાં મદદ કરી શકે છે.

ડો. અમી પાંધીનું ક્‍લિનિક રાજકોટમાં હરિહર ચોક, લીમડા ચોક પાસે સ્‍થિત છે. તેમનો સંપર્ક નંબર ૭૮૭૪૪૪૪૧૬૧ છે. આજે જ અપોઇન્‍ટમેન્‍ટ લો અને વાની પીડામાંથી મુક્‍તિ મેળવવાની શરૂઆત કરો

(4:46 PM IST)