<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

આજી -4 ડેમના 15 દરવાજા 4 ફુટ ખોલાયા : નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા સૂચના

માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા અપીલ

રાજકોટ : આજી -4 ડેમના 15 દરવાજા  4 ફુટ ખોલાયા છે જેથી મામલતદાર, જોડિયા  તથા તાલુકા વિકાસ અધિકારી, જોડીયા નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી.


 

(11:15 PM IST)